Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગોંડલમાં આજે 10 કોરોના પોઝિટિવ કેસ

ગોંડલ :::ગોંડલમાં આજે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે 

ગોંડલના હાઉસિંગ બોર્ડ ,ગુંદાળા રોડ, ભવનાથ નગર ,આશાપુરા સોસાયટી, નાગર શેરી, રેલવે સ્ટેશન પાછળ, ભવનાથ, કૈલાશ બાગ ,અંબિકાનગર ,સ્ટેશન પ્લોટમાં એક એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે     આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે .

 

(3:20 pm IST)