Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામનગરમાં એક સાથે કોરોના ના ૫૩ પોઝિટિવ કેસ : કુલ કેસ ૧૨૪૭

જામનગર::જામનગરમાં એક સાથે કોરોના ના ૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે કુલ કેસ ૧૨૪૭ છે

        જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોવીડ-૧૯ અંતર્ગતઆજના દિવસે  ૫૩ પોઝીટીવ કેસ નોંધાયા છે

       આ સાથે કુલ પોઝીટીવ કેસ ની સંખ્યા ૧૨૪૭ થઈ છે.

     વઆજના દિવસે ડિસ્ચાર્જ થયેલ કેસ ની સંખ્યા ૪૩ છે.

(4:57 pm IST)