Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધોરાજીના મોટીમારડ ગામે પોલીસે જૂગાર રમતાં ચાર શખ્સોને રૂ 42 હજાર ના મૂદામાલ સાથે ઝડપ્યા

ધોરાજી:ધોરાજીના મોટીમારડ ગામે પોલીસે જૂગાર રમતાં ચાર  શખ્સો ને રૂ 42 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે
  પાટણવાવ પોલીસ મથક ના પીએસઆઇ રાણા તથા પોલીસ  સ્ટાફે બાતમી ના આધારે મોટીમારડ ગામે અશોક ઉર્ફે કારો નારણભાઇ ની ઓફિસમાં દરોડો પાડી ને જૂગાર રમતાં (1) અશોક ઝાલાવડીયા, (2)દિનેશ મગનભાઇ ,(3) ભરત રવજીભાઇ  (4)પરેશ વજુભાઇ  રે. ને રોકડા રૂ 16 હજાર , ચાર મોબાઇલ તથા એક બાઇક મળી કુલ રૂ.42,800ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે પાટણવાવ પોલીસ સ્ટાફ ની દરોડો ની કાયવાહી દરમિયાન જગદીશ છગનભાઇ ઝાલાવડીયા નામનો શખ્સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(6:27 pm IST)