Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોટડા સાંગાણી ગામનો વાછાપરી ડેમ બેથી અઢી ફૂટ ઓવર ફ્લો :ગોડલી નદી ગાંડીતુર

નગરપાલિકાના પ્રમુખે નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની તજવીજ હાથ ધરી

રાજકોટ : કોટડા સાંગાણી ગામનો વાછાપરી ડેમ બેથી અઢી ફૂટ ઓવર ફ્લો થતા જેમનું પાણી વેરી તળાવમાં થઈ ગોંડલી નદીમાં આવતા ગોડલી ગાંડીતુર  થાય છે જેને લઇને ગોંડલ નગરપાલિકાના પ્રમુખે નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની તજવીજ હાથ ધરી
 

(7:43 pm IST)