Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગોંડલમાં સતત બીજા દિવસે કોરોનાનો વિસ્ફોટ : વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા

ગોંડલમાં સતત બીજા દિવસે કોરોનાનો વિસ્ફોટ થયો છે આજે વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે બે દિવસથી સતત વધતા કેસને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે

 

(7:45 pm IST)