Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં કોરોનના વધુ 21 પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેરમાં 13 કેસ તાલુકામાં 1 કેસ : કેશોદ તાલુકામાં 3 કેસ,માણાવદર મેંદરડા , વંથલી અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં કોરોનના વધુ 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં  -જૂનાગઢ શહેરમાં 13 કેસ  તાલુકામાં 1 કેસ :કેશોદ તાલુકામાં 3 કેસ,માણાવદર મેંદરડા ,વંથલી અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ  નોંધાયા છે 
 

(9:56 pm IST)