Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે રાજાશાહી વખતનો ગઢનો અડધો ભાગ વરસાદના કારણે ધરાશઈ

 

ધોરાજી:જામકંડોરણા તાલુકા ના વાવડી ગામે રાજાશાહી વખતનો ગઢનો  અડધો ભાગ  ભારે વરસાદના કારણે ધરાશઈ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગઈ તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)