Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભાવનગરમાં લકઝરી હડફેટે હિરાઘસુનું મોત

ભાવનગરઃ ચિત્રા વિસ્તારમાં બજરંગ બાલક સોસાયટીમાં રહેતા અને હિરાનાં કારખાનામાં મજુરી હીરા કામ કરતી બાનુબેન કેશાભાઇ મારૂ ઉ.વ. પ૭ આજે સવારે ઘરેથી કારખાને જઇ રહી હતી ત્યારે ગઢેચી વડલા નજીક આર.ટી.ઓ. સર્કલ પાસે પુરઝડપે ધસી આવેલ મઢુલી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસની હડફેટે પડી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:53 am IST)