Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

૨૨મીએ રાહુલ ગાંધી અમરેલીમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ :અમરેલીમાં આગામી  તા. ૨૨મીએ કોંગ્રેસના ડાયનેમીક લીડર શ્રી રાહુલ ગાંધી પણ અમરેલી આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમરેલી વિધાનસભા લડી રહેલા શ્રી પરેશ ધાનાણી સાથે અંગત સંબંધ ધરાવનાર કોંગ્રેસના રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ૨૨મીએ અમરેલી આવનાર હોવાનું જાણવા મળેલ છે.

(4:14 pm IST)