-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Tuesday, 19th January 2021
જુનાગઢના ૪ પીએસઆઇ જિલ્લા બહાર બદલી : એક પીએસઆઇ નવા આવ્યા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢના ૪ પીએસઆઇની જિલ્લા બહાર બદલી થઇ હોવાનું જાણવા મળેલ છે. રાજયના પોલીસ નિરીક્ષક (વહીવટ) બ્રજેશકુમાર ઝાએ ગઇકાલે મોડી સાંજે રાજયના જુદા જુદા જિલ્લાના ૧૦ પીએસઆઇની બદલીના ઓર્ડર જારી કર્યા હતાં.
જેમાં જુનાગઢ જિલ્લાના પીએસઆઇ રાઠોડ, હરેશભાઇ વઘાભાઇની ભરૂચ, લાલકા કિસાભાઇ ભાયાભાઇ મહેસાણા તથા વિંઝુડા નરેશભાઇ કાલુભાઇની ભાવનગર ખાતે બદલી થઇ છે.
તેમજ જુનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પીએસઆઇ કાંટેલીયા, ભીખુભાઇ મામદભાઇની બોટાદ ખાતે બદલી કરાયેલ છે.
૪ પીએસઆઇની ટ્રાન્સફર સામે ઇન્ટેલીજન્સ પીએસઆઇ ગીડા અશોકભાઇ ભીખાભાઇને અત્રે મૂકવામાં આવેલ છે.
(1:27 pm IST)