Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢ ગીરીવર ગિરનાર અંબાજી મંદિર ઉપરથી ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રોશનીનો અદભુત નજારો

ઉપરકોટ કિલ્લાને ફરતી રોશની કરવામાં આવી: ગિરનારની ટોચ ઉપરથી નવપલ્લી થયેલો ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લાનો ભવ્ય નજારો

જુનાગઢ ગીરીવર ગિરનાર અંબાજી મંદિર ઉપરથી ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રોશનીનો અદભુત નજારો જોવા મળે છે,ઉપરકોટ કિલ્લાને ફરતી રોશની કરવામાં આવી નવ પલવી થયેલો ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લાનો ભવ્ય નજારો ગિરનારની ટોચ ઉપરથીજોવા મળે છે

 

(8:18 pm IST)