Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ખંભાળીયા પાસે પદયાત્રીને બાઇક સવારે હડફેટે લીધોઃ બાઇકમાંથી દારૂની કોથળી નીકળી

ખંભાળીયા તા. ૧૯ :.. ભાણવડ રોડ પર ગઇકાલે ભાણવડ તરફથી દ્વારકા જતાં એક પદયાત્રીને એક બાઇક સવારે ઠોકર મારતા તેને ઇજા થતાં ૧૦૮ ની મદદથી સારવાર માટે મોકલવામાં આવ્‍યો હતો.

અકસ્‍માત સર્જનાર બાઇક સવારની બાઇક માંથી દેશી દારૂની કોથળીઓ નીકળતા નશાબાજ બાઇક સવાર સામે લોકોમાં ખુબ રોસ ફેલાયો હતો.

(1:45 pm IST)