Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ભાવનગરના નારી ગામે સલૂન ચલાવતા યુવાનનો આપઘાત

ભાવનગર,તા. ૧૯: શહેરની બાજુમાં આવેલ નારી ગામે રહેતા અને આ ગામમાં જ હેર કટીંગ સલૂન ધરાવતા રાજેશભાઈ રમેશભાઈ કાલાણી ઉં.વ.૩૩દ્ગચ છેલ્લા કેટલાક સમયથી ધંધામાં પૂરતી આવક થતી ન હોવાથી આર્થિક સ્‍થિતિથી કંટાળી તેણેᅠ વહેલી સવારે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાય લેતા તેને હોસ્‍પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટનાથી પરિવારજનો તથા ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

(10:06 am IST)