Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વેરાવળમાં તમંચા સાથે ઝબ્‍બે

વેરાવળ, તા.૧૯: સોમનાથ ટોકીઝ, તાલાલા રોડ, આઇ.ડી. ચૌહાણ સ્‍કુલ પાસેથી દેશી તમંચા સાથે એક તમંચા સાથે (૧) શકીલ ઉર્ફે ભુરો ગનીભાઇ સુમરા, પટ્ટણી, ઉ.વ.૩૨, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે ગોવિંદપરા, જુનો પ્‍લોટને પકડેલ છે અને (ર) વિશાલ ઉર્ફે સોમો ચૌહાણ, રહે.વલસાડ (પકડવાનો બાકી) છે

આ કામગીરી એલ.સી.બી ઇ.ચા.પો.ઇન્‍સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્‍સ.એ.બી.વોરા, એ.એસ.આઇ. પીઠરામભાઇ જેઠવા, નરવણસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્‍સ. નટુભાબસીયા, ભુપેન્‍દ્રસિંહ ચાવડા, પો.કોન્‍સ. પ્રવિણભાઇ બાંભણિયા, ડ્રા.એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા પો.હેડ કોન્‍સ. કનુભાઇ ચુડાસમાએ કરી હતી.

(1:47 pm IST)