Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પોરબંદરના મોઢવાડામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: મજીવણા અને શીશલી જતો રસ્તો: ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા

બરડા પંથકમાં અનરાધાર વરસાદ : ફટાણા,બખરલા,ગોઢાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

પોરબંદરના મોઢવાડામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોઢવાડાથી મજીવણા અને શીશલી જતો રસ્તો થયો બંધ. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. બરડા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. ફટાણા,બખરલા,ગોઢાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે.
 

(9:23 pm IST)