Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જૂનાગઢમાં ઝુપડપટ્ટી પ્રશ્ને ચાલતુ આંદોલન

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા વહીવટીતંત્ર સામે ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા ચાલતા આંદોલનમાં ચાલુ વરસાદમાં પણ વિરોધ વિસ્તારોના આગેવાનોએ છાવણીની મુલાકાત લઇ પોતાનો ટેકો આપેલો તે પ્રસંગની તસ્વીર.

(12:11 pm IST)