Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

સી.આર.પાટીલને આંખમાં સામાન્ય ઈજા : હોટલ ઉપર જ ડ્રેસીંગ કરાયુ

ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને વેરાવળ ખાતે ફટાકડાની આતશબાજી દરમિયાન તેમની આંખ ઉપર ફટાકડાનો તીખારો પડતા તાત્કાલીક તેમને ડ્રેસીંગ કરવામાં આવ્યુ છે : તેમની તબિયત સારી છે અને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા નથી પરંતુ તેઓ જયા ઉતર્યા છે તે હોટલ ઉપર જ ડોકટરે તેમને ટ્રીટમેન્ટ આપી છે : તબિયત સારી છે

(1:10 pm IST)