Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

કચ્છના અંજારમાં વધુ એક ઇંચ વરસાદ: ગાંધીધામ, આદિપુરમાં વરસાદી ઝાપટા

કચ્છના અંજારમાં વધુ એક ઇંચ વરસાદવરસ્યો છે જયારે ગાંધીધામ, આદિપુરમાં વરસાદી ઝાપટા  પડ્યા છે આજે  ચાર વાગ્યા સુધી  અંજારમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે  કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણની વચ્ચે અનેક જગ્યા ઝરમર/ઝાપટા રૂપી વરસાદ પડ્યો છે

 

(7:55 pm IST)