Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જામકંડોરણાના સોડવદરની ચકચારી ઘટના:પતિ સહિત ત્રણે પત્ની પર ગેંગરેપ આચરીને મોતને ઘાટ ઉતારી દીધી

દુષ્કર્મ આચાર્ય બાદ ગાળો દેતા ખેતીમાં ઉપયોગ લેવાતા રાપ વડે હત્યા કરી :માથાના ભાગે પદાર્થ મારી ઝેરી દવા પણ પાઇ:મજૂરી કામ અર્થે એમ.પી થી સોડવદર આવ્યા હતા :હત્યા કરનાર પતિ સહિત ત્રણે આરોપી પોલીસ સંકજામાં

જામકંડોરણા ના સોડવદરની ચકચારી ઘટના બની છે , પતિ સહિત ત્રણે  પત્ની પર ગેંગરેપ આચરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી,

વાડી માલિકને ખોટું બહાનું બતાવી મૃતદેહ વતન લઈ જવાનું કહ્યું,પરતું શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરતા મામલો ખુલ્યો  છે,
દુષ્કર્મ આચાર્ય બાદ ગાળો દેતા ખેતીમાં ઉપયોગ લેવાતા રાપ વડે હત્યા કરવામાં આવી હતી માથામાં ભાગે પદાર્થ મારી ઝેરી દવા પણ પાઇ હતી, મજૂરી કામ અર્થે એમ.પી થી સોડવદર આવ્યા હતા, હત્યા કરનાર પતિ સહિત ત્રણે આરોપી પોલીસ સંકજામાં આવ્યા છે

 

(9:34 pm IST)