Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શ્રી જશાપર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યોજાઈ

જામકંડોરણા તાલુકાના જશાપર ગામે શ્રી જશાપર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યુવા કિસાન નેતા જયેશભાઈ  રાદડીયાના અધ્યક્ષ સ્થાને તેમજ ગોવિંદભાઈ રાણપરીયા ,વિઠલભાઈ બોદર,ચંદુભા ચૌહાણ,હરસુખભાઈ પાનસુરીયા તેમજ ચંદુભાઈ લુણાગરીયાની વિશેષ ઉપસ્થીતીમા યોજવામા આવી હતી

 

(10:07 pm IST)