Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

પોરબંદરના એસ.ટી.કર્મચારીઓ કાળીપટ્ટી પહેરીને ફરજ ઉપર આવ્યા : જુના પડતર પ્રશ્ન ઉકેલની માગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : એસ.ટી. ડેપોના કર્મચારીઓ કાળી પટ્ટી પહેરેને ફરજ ઉપર આવ્યા છે.

એસ.ટી. વિભાગના કર્મચારીઓ પોતાનું પગાર ધોરણ સુધારવા તેમજ એસ.ટી. કર્મચારીઓને નિગમમાંથી સરકારમાં લેવા વગેરે માગણી કરી રહ્યા છ.ેએસ.ટી. કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો તા.ર૧ અને રરમીએ ઘંટનાદ કરીને પોતાના પુનઃ ઉકેલની માગણી કરશે.  તા.૧ર મી ની મધ્યરાત્રીથી કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ રજા ઉપર ઉતરી જશે તેવી ચમીકી આપી છે.

(2:40 pm IST)