Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ગોંડલ યાર્ડમાં આજે લાભપાંચમે દોઢ લાખ ગુણી મગફળીની આવક

ગોંડલઃ યાર્ડમાં લાભપાંચમે મગફળીની જોરદાર આવક છે જેના ૧૦૫૫ ભાવ સરકારી ભાવ છે જ્યારે ઓઈલ મીલ ખરીદી ૭૦૦થી ૧૧૦૦ ભાવ છે. મગફળીની દોઢ લાખ ગુણીની આવક નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:55 am IST)