Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગરના રાજાશાહી વખતના રણમલ લાખોટા તળાવમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો

જામનગર : જામનગરની શાન એવા લાખોટા તળાવમાં શિયાળાના પગરવને લઈને અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં દ્યેર-દ્યેર રંગોળી સજાવવામાં આવતી હોય છે. ત્યારે લાભદાયી ગણાતી લાભ પાંચમ પૂર્વે જામનગરના રાજાશાહી વખતના રણમલ લાખોટા તળાવમાં કુદરતી સૌંદર્ય જેવો અદભૂત નજારો અકિલાના ફોટો જર્નાલિસ્ટ કિંજલ કારસરીયાએ કિલક કર્યો હતો.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(12:56 pm IST)