Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગરમાં દિપાવલીમાં ફટાકડાની આતશબાજી અને રણમલ તળાવનો અદ્ભૂત નજારો

જામનગરઃ કોરોનાના કહેર અને મંદી વચ્ચે દિવાળીની ઉજવણી અંગે અસંમજસ પ્રવર્તી રહી હતી, પરંતુ દિવાળીના દિવસે જામનગરવાસીઓએ આ હતાશાને દૂર કરી આ પ્રકાશમય તહેવારને ઉત્સાહભેર ઉજવી શહેરના આકાશને રંગબેરંગી ફટાકડાઓથી પ્રકાશમય બનાવી દીધુ હતુ. તેનો શહેરના રણમલ તળાવ પરથી લેવાયેલ એક નઝારો...(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર-જામનગર)

(12:57 pm IST)