Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગર યાર્ડમાં લાભપાંચમથી મગફળીની હરરાજીનો પ્રારંભ : મણના ૮પ૦ થી ૧૩૦૦ ભાવ બોલાયા

જામનગર : જામનગરના માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળીની લાભપાંચમે હરાજીની શુભ શરૂઆત થઇ ચુકી છે. લાભ પાંચમના દિવસે જ મુહર્તના સોદામાં ખેડૂતોને મગફળીના ૮પ૦ થી ૧૩૦૦ સુધીના ભાવો મળ્યા હતા. (અહેવાલ : મુ કુંદ બદિયાણી, કિંજલ કારસરીયા, જામનગર)

(12:57 pm IST)