Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કડુકામાં આહીર શૌર્ય દિવસ નિમિતે યોજાયો રકતદાન કેમ્પ

રાજકોટ : જસદણ તાલુકાના કડુકા ગામે આહીર શૌર્ય દિવસની સેવામય ઉજવણી રૂપે આહીર યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ૬૫ થી વધુ બોટલ રકત ઍકત્ર થયેલ. જે જરૂરતમંદ દર્દીઅો માટે અર્પણ કરાયુ હતુ. સાંજે ગ્રુપના યુવાનોઍ સામૂહીક દીપપ્રાગટય કરી આહીર વીર શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. રકતદાન કેમ્પ સમયની તસ્વીર નજરે પડે છે.

(4:03 pm IST)