Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ધોરાજીમાં જશ્‍ને ઈદે ગોસીયા

ધોરાજીઃ જશ્‍ને ઈદે ગોસીયા નિમિતે ખીજડા શેરી યુવક કમિટી દ્વારા યુવા કાર્યકર્તા મતીનબાપુ એચ સૈયદ જે સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયેલા હોય દરેક સમાજના સામાજીક કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો સંકળાયેલા હોય આથી મતીનબાપુ એચ સૈયદ અને સૌરાષ્‍ટ્ર પ્રતિબિંબના યુવા કાર્યકર્તા રીયાઝભાઈ ભીમાણીનું ફુલહારથી સન્‍માન કરવામાં આવેલ હતુ તે તસ્‍વીર(તસ્‍વીરઃ કિશોરભાઈ રાઠોડ-ધોરાજી)

 

(10:13 am IST)