Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

કચ્‍છના અંજારમાં સવારે ચોમાસા જેવો વરસાદ : અડધો ઇંચ : દ્વારકામાં ઝરમર

ભુજ,તા. ૧૯ : કચ્‍છના અંજારમાં કાલથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડયો છે. આજે સવારે ૯:૩૦ વાગ્‍યા આસપાસ પણ વરસાદ વરસતા ચોમાસા જેવો વરસાદ પડતો હોય તેવો માહોલ છવાયો છે.
કચ્‍છના ભચાઉ, ગાંધીધામ, ભુજ, મુદ્રામાં ઝાપટા પડયા છે.આ ઉપરાંત દ્વારકામાં આજે સવારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

 

(11:13 am IST)