Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જામનગર કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયને આવકાર

કાળા કૃષિ કાયદા પાછા લેવાયા તે ખુશીમાંજામનગર કોંગ્રેસ લોકોનું મોઢુ મીઠુ કરાવ્યુ હતુ અને ઉજવણી કરી (અહેવાલ મુકંુદ બદીયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(1:01 pm IST)