Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જામનગર કોર્પોરેશનના સામાન્ય સભામાં પાર્કિંગ પોલીસને લઇને સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ચર્ચા

 જામનગરના ટાઉનહોલ ખાતે જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં પાર્કિંગ પોલીસીને લઇને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થઇ હતી અને જામનગરને વિનામુલ્યે પાર્કિંગ મળેતે માટેની વિપક્ષે જોરદાર રજુઆત કરી (અહેવાલઃ મુકુંદ બયિાણી, તસ્વીર કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 pm IST)