Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ફલ્લાની ડેલ્ટા સ્કુલમાં કારર્કિદી માર્ગદર્શનનો કાર્યક્રમ

ફલ્લા : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ડેલ્ટા સ્કુલ સોપલ ખાતે ધો. ૧૨નાં વિદ્યાર્થીઓ માટે વાર્તાલાપ ગણિતપ્રેમી અને મોટીવેશન સ્પીકર ભગવાનજીભાઇ કાનાણી પ્રિન્સીપાલ ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ દ્વારા કારર્કિદી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કાનાણીભાઇ દ્વારા સંસ્થાને પુસ્તકોની ભેટ આપી હતી. આ પ્રસંગે ડેલ્ટા સ્કુલનાં ટ્રસ્ટી સંજયભાઇ વાંસજાળીયા ઉપસ્થિત રહ્ના હતા.(તસ્વીર-અહેવાલ : મુકેશ વરિયા ફલ્લા)

(10:52 am IST)