Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આટકોટ વિરબાઇ મંદિરે પુણ્‍યતિથિ ઉજવણી

 આટકોટ : વીરબાઇ મંદિર પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાપ્રસાદ તેમજ અન્‍નકૂટ ઉત્‍સવ શોભાયાત્રા ધૂન, કીર્તન,સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જસદણ આટકોટ સહિતના લોહાણા સમાજના ભકતજનોએ માતાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ગામમાં બેન્‍ડવાજા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

(11:58 am IST)