Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પોરબંદરની કાપડ બજારમાં અર્જુનભાઇ મોઢવાડીયાનું સ્‍વાગત

પોરબંદરઃ વિધાનસભા ચૂંટણી પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાએ કાપડ બજાર તથા કટલેરી બજારમાં લોક સંપર્ક માટે જતા અર્જુનભાઇ મોઢવાડિયાનું વેપારીઓ દ્વારા ફુલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીરો (તસ્‍વીરોઃ પરેશ પારેખ પોરબંદર)

(1:26 pm IST)