Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સોમવારે અમિતભાઇ શાહ ખંભાળીયામાં

મુળુભાઇ બેરાના સમર્થનમાં જાહેરસભાનું આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૯ :  દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં પ્રવાસે સોમવારે કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા બેઠકના ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાના સમર્થનમાં આયોજીત જાહેર સભામાં શ્રી અમિતભાઇ શાહ ઉપસ્‍થિત રહેશે.

(1:10 pm IST)