Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમા ૧૦૦ વર્ષથી વધુ વયના ૮૧ મતદારો માટે ખાસ મતદાન વ્‍યવસ્‍થા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ : સાવદર વિધાનસભા મતક્ષેત્રમા વિસાવદર તાલુકો તથા ભેસાણ તાલુકા અને જૂનાગઢ તાલુકાના અમુક ગામડાઓનો સમાવેશ થાય છે.આ સમગ્ર મતક્ષેત્રમા ૧૦૦ વર્ષથી વધુ લગભગ ૮૧ મતદારો હોવાનુ બહાર આવ્‍યુ છે.આ અતિ જૈફ વયના શતાયુ મતદારો માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ મતદાનની વ્‍યવસ્‍થા કરવામા આવી રહી છે.

(1:39 pm IST)