Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આટકોટના જીવાપરમાં સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુર્હુત

આટકોટ : જીવાપર ગામે સરદાર પટેલ સમાજ વાડીનું ખાતમુરત કરવામાં આવ્‍યું હતું જેમાં ગ્રામજનો તેમ જ દાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા જીવાપર ના લોકોને હવે સમાજ વાડી નવી મળી રહેશેસરદાર પટેલ ભવન જીવાપર (સમાજ વાડી)નું ખાતમુહૂર્ત  (ભૂમિપૂજન)  કરેલ છે. ભૂમિદાતા -લાલજીભાઈ બચુભાઈ  ચોથાણી છે.  (તસવીરઃકરશન બામટા આટકોટ)

(10:51 am IST)