Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સોમનાથ મંદિરની સામેના ભાગે સાગર દર્શનનો અદભૂત નઝારો

 પ્રભાસ પાટણ : સોમનાથ મંદિરની સામેના ભાગે સાંજના સાત કલાકના અરસામાં સમુદ્રનો અદભુત નઝારો જોવા મળે આકાશમાં લાલાશ પડતો કલર અને દરીયાના સફેદ મોજાનો સુંદર નયનરમ્‍ય દ્રશ્‍ય જોયા જ કરીને સાથે સમુદ્રમાં માછલી પકડતી હોડીમાં ટમટમતા લાઇટોને કારણે સુંદરતામાં વધારો કરે છે. તેમજ સમુદ્ર કીનાબે વોક વે પંથની લાઇટો અને સંગીતના સુરોથી યાત્રિકો ખૂબ જ આનંદ અનુભવે છે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(1:21 pm IST)