Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વારાણસી કાશીમાં મહાશિવરાત્રી પર્વે પુ. ભાઇશ્રી દ્વારા લઘુરૂદ્રાભિષેક

જુનાગઢઃ મહાશિવરાત્રી પર્વ નિમીતે આજે વારાણસી કાશીમાં ભગવાન વિશ્‍વેશ્‍વર મહાદેવના સાનિધ્‍યમાં પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા લઘુરૂદ્રાભિષેક કરાયો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી-જુનાગઢ)

(11:31 am IST)