Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પૂ. હરીરામબાપાના ભત્રીજા ઘનશ્‍યામભાઇ ઠકરાળની સાંજે જસદણમાં સાદડી

આટકોટ :.. જસદણ વાળા પૂજય હરીરામબાપાના ભત્રીજા ઘનશ્‍યામભાઇ રતિલાલ ઠકરાળ (ઉ.વ.૭૮) નાગપુર ખાતે તા. ૧પ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની સાદડી તા. ર૦ ને સોમવારના રોજ જલારામ મંદિર સામે લોહાણા મહાજનવાડી જસદણ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

 

(11:56 am IST)