Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ફલ્લા વિસ્‍તારમાં ગાઢ ધુમ્‍મસ

ફલ્લા તા. ર૦ :.. જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આજે સવારે ગાઢ ધુમ્‍મસ છવાઇ ગયુ હતું. જામનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પર એટલો ધુમ્‍મસ હતો કે વાહન ચાલકોને વાહન-ચલાવવું મુશ્‍કેલ બન્‍યું હતું. તસ્‍વીરમાં ગાઢ ધુમ્‍મસ છવાયેલું દેખાય છે. (તસ્‍વીર : મુકેશ વરિયા-ફલ્લા)

(1:00 pm IST)