Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરમાં રાત્રે ઠાર

પોરબંદર તા.ર૦ : બપોરબાદ શીતલ પવન ફુંકાવાનું શરૂ થઇ જાય છે અને રાત્રે ઠાર રહે છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૬ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણતામાન ૧૩.૪ સે.ગ્રે. ભેજ ૮૭ ટકા પવનની ગતિ ૭ કિ.મી. સુર્યોદય ૭.૧૯ તથા સુર્યાસ્‍ત ૬.પ૧ મીનીટે

(1:20 pm IST)