Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ટંકારા લોહાણા મહાજન દ્વારા ડોકટર ચગ માટે આવેદન

  (હર્ષદરાય કંસારા) ટંકારા : લોહાણા મહાજન દ્વારા  વેરાવળ ના ડોક્‍ટર ચગ ને ન્‍યાય મળે તે માટે મામલતદાર ને આવેદનપત્ર અપાયેલ.  અને સખત રોષ ની લાગણી વ્‍યક્‍ત કરી હતી.   મામલતદાર પાસે રજૂઆત કરવામાં આવી હતી જેમાં લોહાણા સમાજના પ્રમુખ કાંતિભાઈ કક્કડ,સૌરાષ્‍ટ્ર રઘુવંશી ક્રાંતિમંચના ઉપપ્રમુખ ભાવિન સેજપાલ રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલ તેમજ રામધામ અગ્રણી રિતેશ કક્કડ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:20 pm IST)