Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભાજપ લઘુમતી મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જમાલ સિદ્દીકી જુનાગઢમાં : ભવ્‍ય સ્‍વાગત

 જૂનાગઢ : ભાજપ લઘુમતી મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જનાબ જમાલ સિદ્દીકી સાહેબે જુનાગઢ શહેર વૉર્ડનં. ૩ ના ભાજપના કોર્પોરેટરની ઓફીસની મુલાકાત લીધી હતી. પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ, પ્રદેશ કારોબારી સભ્‍ય વહાબભાઈ કુરેશી, જીલ્લા પ્રમુખ અબ્‍દુલામિંયા સૈયદ, જીલ્લાના પૂર્વ મહામંત્રી જાકીરભાઈ સોલંકી, શહેર પ્રમુખ શબ્‍બીરભાઈ અમરેલીયા, મહામંત્રી સલીમભાઈ હાલા, મહામંત્રી ફારૂકભાઈ ભીસ્‍તી, પૂર્વ મહામંત્રી રેહાનખાન બાબી, જીલ્લા અગ્રણી વલીભાઈ દલ, કોર્પોરેટર અસલમભાઈ કુરેશી, ઈબ્રાહીમભાઈ કુરેશી, મુન્નાબાપુ (દાતાર વાળા), સોહેલભાઈ સિદ્દીકી, નુરાભાઈ કુરેશી, રઈફખાન પઠાણ વિગેરે આગેવાનો એ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષનું સન્‍માન કર્યું હતું. રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ એ સૌથી નાની ઉંમરના કોર્પોરેટર અસલમભાઈ કુરેશીનું સન્‍માન કર્યું હતું

(1:50 pm IST)