Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કચ્છના દુધઈમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૨૦

 કચ્છના દુધઈમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો અનુભવાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ માં જણાવ્યું છે કે આજે બપોરે 11 :  41 વાગ્યે કચ્છના દૂધઈથી 26 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(1:57 pm IST)