Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગર નજીક નાઘેડી પાસે આવેલ કબીર લહેર તળાવ પાસે અજાણ્યા મહિલાનો મૃતદેહ મળ્યો

જામનગર::જામનગર નજીક નાઘેડી પાસે આવેલ કબીર લહેર તળાવ પાસે અજાણ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જે અંગે તાત્કાલિક પોલીસે દોડી જઇ પી.એમ.માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:30 pm IST)