Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાશે.

 મોરબી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

જે સમૂહ લગ્નમાં વંચિત સમાજની દીકરી, ગંગા સ્વરૂપ બહેનોની દીકરી અથવા કોરોના કાળમાં માતા-પિતા ગુમાવેલ દિકરીઓના સમુહ લગ્ન થશે. પરિવારની 5 દિકરીઓ તથા સમૂહલગ્નમાં કરિયવારની વસ્તુઓ આપવા માંગતા હોય તેમણે મો. 95860 52226 પર સંપર્ક કરવા જણાવ્યું છે સમૂહલગ્નમાં સોના-ચાંદીના દાગીના સાથે 70થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટરૂપે આવશે. જેથી દાતાઓને પણ સહયોગ આપવા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની યાદીમાં જણાવ્યું છે.

   
(12:38 am IST)