Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ અને માણાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 12 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 11 કેસ અને માણાવદરમાં 1 કેસ નોંધાયો છે

 

(8:59 pm IST)