Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ભાણવડ નજીક ખંભાળિયા પાટિયા પાસેથી ઝડપાયેલ MD ડ્રગ્સ પ્રકરણમા વધુ એક આરોપીને દબોચી લેવાયો

જામનગરના ડ્રગ્સ મંગાવનાર સિરાજ નામના વધુ એક આરોપીને ઝડપી પાડયો

ભાણવડ નજીક ખંભાળિયા પાટિયા પાસેથી ઝડપાયેલ MD ડ્રગ્સ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો છે એસઓજી પીએસઆઇ એ ડી પરમાણ તપાસ અધિકારી PSI  ગગનીયા ની ટીમને વધુ એક સફળતા મળી છે અને ગણતરીની કલાકોમાં જામનગરના ડ્રગ્સ મંગાવનાર સિરાજ નામના વધુ એક આરોપીને ઝડપી પાડયો છે .

 

(8:21 pm IST)