Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ઉપલેટા લેઉઆ પટેલ સમાજનું ગૌરવ

ઉપલેટા : લેઉઆ પટેલ સમાજ માટે ગૌરવ લઇ શકાય તેવું ઝળહળતુ પરીણામ શહેરના વિદ્યાર્થી કેઝલ હોલરીયા અત્‍યાાર સુધીમાં સૌથી વધુ ગુજકેટમાં પીઆર લઇ ગૌરવ વધારેલ છે.   ગુજકેટની પરીક્ષાના પરીણામમાં અત્‍યાર સુધી ઉપલેટા શહેરમાં કોઇને ન મળ્‍યા હોય તેટલા ૯૯.૯૯ પીઆર મેળવી સમાજ તેમજ શહેરનું ગૌરવ વધારેલ છે. તેમના મમ્‍મી પણ પ્રાથમીક આરોગ્‍મ કેન્‍દ્રમાં જોબ કરે છે જયારે પિતા સહીતનો પરિવાર મેડીકલ ક્ષેત્રમાં સંકળાયેલ હોવાથી પહેલેથીજ મનમાં ડોકટર બનવાનું સ્‍વપ્ન  જોતા કેઝલ આગમી સમયમાં નીટના પરીક્ષામમાં પણ આવુ ઉચુ પરીણામની આશા રાખી છે સારૂ પરીણામ આવતા કેઝલે ગધૈથળ વેણુ ગંગા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુના આશિર્વોદ મેળવ્‍યા હતા અને બાપુએ આગામી સમયમાં કેઝલ ગુજરાતનું નામ રોશન કરે તેવા આશિવૉદ પાઠવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : જગદીશ રાઠોડ, ઉપલેટા)

(10:58 am IST)