Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મુન્દ્રા જૂના બંદર નજીક ક્રિક માં લાંગરેલ વહાણમાં આગ લાગતાં દોડધામ

ભુજ તા.૨૦ : મુન્દ્રા જૂના બંદર નજીક ક્રિક માં લાંગરેલ વહાણમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગને પગલે આજુબાજુ ના વિસ્તાર માં આગના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જોકે, અદાણી ફાયર સહિત કુલ ૬ ફાયર ફાઇટરો અને મરીન ટગએ  આગ ઓલવવા ઓપરેશન હાથ ધર્યું હતું. આગમાં કોઈ જાન હાનિ થઈ નથી.

 (વીડિયો: રાજ સંઘવી, મુન્દ્રા, રિપોર્ટ વિનોદ ગાલા, ભુજ)

(6:08 pm IST)